Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 23
________________ ૬ २५. जं अप्पणो अणिट्टं, परेसिमऽवि तं न सव्वहा कुज्जा । जारिस इह किज्जइ, पेच्चा वि फलं पि तारिसयं २६. पाणेहिंतो वि पियं, न किंचि जीवाण विज्जइ जए वि । ता अप्पोवम्मेणं, तेसु दया चेव कायव्वा २७. जो जह करेइ पावं, जेहिं निमित्तेहिं जेण विहिणा य । सो तम्फलं पि पावर, बहुसो तेहिं चिय कमेहिं २८. जह दाया छेत्ता वा, एत्थ फलं लहइ तव्विहं चेव । सुदुदाई वि तहा, पुत्रं पावं च पाउणइ २९. दुट्ठमणवयणकायाऽऽउहेहिं, जीवे उ जे विहिंसंति । दसगुणियाऽऽइअणतं, तेहिं चिय ते विहम्मंति ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. પાપ પડલ પરિહરો Jain Education International ૬૦૬ના For Private & Personal Use Only ૬૬ા પ૬૦૭।। પ૬૦૧।। જે પોતાને અનિષ્ટ (હોય) તે બીજાઓ માટે પણ સર્વથા ન કરવું (કારણ કે) આ ભવમાં જેવું કરાય તેવું જ ફળ મર્યા પછી પણ (મળે છે). ।।૫૬૦૫।। સમગ્ર જગતમાં (પણ) જીવોને પ્રાણોથી પણ (અધિક) પ્રિય કાંઇ નથી, તેથી પોતાના દૃષ્ટાન્તથી તેઓ પ્રત્યે દયા જ કરવી જોઇએ. ।।૫૬૦૬।। જે મનુષ્ય જે રીતે જે નિમિત્તોથી જે પ્રકારે પાપ કરે છે, તે તેનું ફળ પણ તે જ ક્રમે (તેવું) ઘણી વાર પામે છે. ।।૫૬૦૭।। જેમ આ ભવમાં દાતાર અથવા લૂંટારો તે પ્રકારના જ ફળને પામે છે, તેમ સુખ-દુ:ખને આપનારો પણ પુણ્યને અને પાપને પ્રાપ્ત કરે છે. ।।૫૬૦૮।। પ૬૦૮ના જેઓ દુષ્ટ મન, વચન અને કાયારૂપી શસ્ત્રોથી જીવોની હિંસા કરે છે, તેઓ (બીજાના) તે જ શસ્ત્રોથી દશગુણાથી માંડીને અનંતગુણા પણ હણાય છે. ૫૬૦૯।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128