Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ સિંપાદકીય તરણીત પ.પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા-આશીર્વાદપૂર્વક વિ.સં. ૨૦૬૧નું ચાતુર્માસ ૐ શ્રીદાદર આરાધના ભવન-મુંબઇ (દાદર-પશ્ચિમ) જતાં પૂર્વે પૂછયું, વ્યાખ્યાનમાં કયા ગ્રંથનું વાંચન કરવું? પૂ. ગચ્છાધિપતિશ્રી એ અધ્યાત્મપ્રિય-પરિણત સંઘમાં “શ્રી સંવેગ રંગશાળા'' ગ્રંથ પરપ્રવચન આપવા જણાવ્યું. અપરિચિત ગ્રંથ હોવાને કારણે તેના વિષયોની પૃચ્છા કરી..ગ્રંથ મેળવીને વાંચન શરૂ કર્યુ. વાંચતા વાંચતા અપૂર્વ આનંદની અનુભૂતિ થઇ. - સાધિક નવસો વર્ષ પૂર્વે લખાયેલા આ ગ્રંથના રચયિતા પૂ.આ.ભ. શ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. જેઓ નવાંગીટીકાકાર પરમગીતાર્થ પૂ.આ.ભ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના વડીલ ગુરુબંધુનું સૌભાગ્ય પામ્યા હતા. સકલ શ્રી સંઘને આરાધનાનું સુંદર માર્ગદર્શન મળે એ શુભાશયથી જ પોતાના લઘુ ગુરુબંધુની થયેલી પ્રેરણા અને પ્રાર્થનાથી આ વિશાળ ગ્રંથરત્નની તેઓશ્રીએ રચના કરી છે. ભાવપૂર્વક એકાગ્રચિત્તે આ ગ્રંથનું વાંચન-શ્રવણ કરવાથી ગમે તેવા કઠીન- અપરિણત હૃદયમાં પણ સંવેગરસની સેર ફૂટ્યા વિના ન રહે. ગ્રંથકારે “ધર્મના અધિકારી” આદિ વિષયોની વિસ્તૃત છણાવટ કરીને મહસેન રાજાનું વૈરાગ્ય પ્રેરક જીવન ચરિત્ર..વીર પ્રભુના હસ્તે દીક્ષા...દીક્ષા પાલનમાં વિશિષ્ટ વર્ષોલ્લાસ.વરનિર્વાણ બાદ મહસેન મુનિ દ્વારા વિશિષ્ટ આરાધના માટે ગૌતમસ્વામીને પૃચ્છા-પ્રાર્થના..ઇત્યાદિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 128