________________
विदारयतु मे क्लेशं प्रसादयतु मे मनः । भगवान् जगदाधारो दयान्धिः परमेश्वरः! ॥
[ન્યાયવિજય]
–જગદાધાર, દયાસાગર ભગવાન મારા સઘળા કહેશોને વિદાર! અને મારા મનને નિરન્તર પ્રસન્નતામાં રાખો!
नरेन्द्रो वा सुरेन्द्रो वा कोऽपि नैकान्ततः सुखी। लमेयैकान्तसौख्येच्छुरेकं शरणमीश्वरम् ! ॥
ન્યાયવિજય ] –નરેન્દ્ર કે સુરેન્દ્ર કે પૂર્ણ સુખી નથી. એકાન્ત સુખને ઈચ્છું એ હું એક ઈશ્વરનું શરણું પામું !
निमग्नः स्यां तथा तत्र प्रेरिण पूर्णात्मधामनि । यथा महोत्र मे चेतश्चेतनाचेतने क्वचित् ! ॥
[ ન્યાયવિજય ]
–એ પૂર્ણત્મધામ પ્રભુ તરફના પ્રેમમાં એવો નિમગ્ન થાઉં કે પછી મારું મન બીજી કઈ ચેતન કે અચેતન વસ્તુમાં મેહ ન પામે. £1 1 KA UL " परीक्ष्य भिक्षवो ! ग्राह्य मदचो न तु गौरवात् । "
–બુદ્ધ કહે છે મારું વચન પક્ષા કરી ગ્રહણ કરજે, મારા માનની ખાતર ન માનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com