SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ विदारयतु मे क्लेशं प्रसादयतु मे मनः । भगवान् जगदाधारो दयान्धिः परमेश्वरः! ॥ [ન્યાયવિજય] –જગદાધાર, દયાસાગર ભગવાન મારા સઘળા કહેશોને વિદાર! અને મારા મનને નિરન્તર પ્રસન્નતામાં રાખો! नरेन्द्रो वा सुरेन्द्रो वा कोऽपि नैकान्ततः सुखी। लमेयैकान्तसौख्येच्छुरेकं शरणमीश्वरम् ! ॥ ન્યાયવિજય ] –નરેન્દ્ર કે સુરેન્દ્ર કે પૂર્ણ સુખી નથી. એકાન્ત સુખને ઈચ્છું એ હું એક ઈશ્વરનું શરણું પામું ! निमग्नः स्यां तथा तत्र प्रेरिण पूर्णात्मधामनि । यथा महोत्र मे चेतश्चेतनाचेतने क्वचित् ! ॥ [ ન્યાયવિજય ] –એ પૂર્ણત્મધામ પ્રભુ તરફના પ્રેમમાં એવો નિમગ્ન થાઉં કે પછી મારું મન બીજી કઈ ચેતન કે અચેતન વસ્તુમાં મેહ ન પામે. £1 1 KA UL " परीक्ष्य भिक्षवो ! ग्राह्य मदचो न तु गौरवात् । " –બુદ્ધ કહે છે મારું વચન પક્ષા કરી ગ્રહણ કરજે, મારા માનની ખાતર ન માનતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy