Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 102
________________ - = - જોડકણાં : ૧૩ : ૩ર : ચાંદા, ચાંદા ! ટપી દે, આજ નહિ બાળા! કાલે લે. -- --- - ----- મે કહે હું ગંધાર ને ગોબરે; હું ન આવું તો તમે શું જબરો? : ૩૪ આવરે વરસાદ, ઘેવરિયો પરસાદ; ઉની ઉની રોટલી ને કારેલાંનું શાક. ૪૩૫૪ ચાંદામામા, ચાંદામામા ! થાક્યા કેમ? લીંબુડીના ઝાડ વાંસે લપાયા કેમ? કાળુભારનાં કાળાં પાણી, ઘેલાનાં ગળમાણ; ઉતાવળીનાં આણુ આવ્યાં, ફલગુબાઈ ફૂલાણું. જેબરા ખાઓ. ગળમાણુડહાળાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120