________________
-
=
-
જોડકણાં
: ૧૩ :
૩ર : ચાંદા, ચાંદા ! ટપી દે,
આજ નહિ બાળા! કાલે લે.
--
---
-
-----
મે કહે હું ગંધાર ને ગોબરે; હું ન આવું તો તમે શું જબરો?
: ૩૪ આવરે વરસાદ, ઘેવરિયો પરસાદ; ઉની ઉની રોટલી ને કારેલાંનું શાક.
૪૩૫૪ ચાંદામામા, ચાંદામામા ! થાક્યા કેમ? લીંબુડીના ઝાડ વાંસે લપાયા કેમ?
કાળુભારનાં કાળાં પાણી,
ઘેલાનાં ગળમાણ; ઉતાવળીનાં આણુ આવ્યાં,
ફલગુબાઈ ફૂલાણું. જેબરા ખાઓ. ગળમાણુડહાળાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com