________________
: ૧૪ :
જોડકણાં
I
૩૭
ગા રે ગા ! તું મારી મા; નિત નિત ડુંગરે ચરવા જા. ચરતી ચરતી તરસી થઈ ગંગાજળ પાણી પીવા ગઈ. સામે મળે શિવને વાધ. વાઘ કે હું તને ખાઉં; ના ભાઈ મને ખવાય નહિ. ગાયના છાણને ચેક થાય; ગાયના ઘીને દીવો બળે; ગાયનું મહી મહાદેવને ચડે.
મહી=દહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com