SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જોડકણાં : ૧૫ : - -- - - ૩૮ ઘરમાં કોણ? વહુ બિચારાં. કામબામ કરે? માંદાં બિચારાં. ખાયબાય ખરાં? ત્રણ તગારાં. ૩૯ ડિલ મારૂં ગરમ રે, ધાન બહુ ભાવે; કામબામ સૂઝે નહિ, નીંદ બહુ આવે. ૪૦: કામ કરેગી બેટી, કમા? સિર દુખતા હે, અમ્મા. ખાણ ખાયગી બેટી, કમા? બડા તગારા કિધર હે, અભ્યા? ------- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy