________________
: ૧૬ :
જોડકણા
૧૪૧ જાનમાં સેંઢશે?
એમાં કાંઈ છૂટકો? હાથધરણું બાથધરણું કરશે ?
બેલો મા, બેલો મા, કાનમાં ચાસકા આવે છે!
૪૨૪ છોકરા...રે? હે...રે. તારું નામ શું? ખાતો પી. રોટલી કેટલી? સાડી સળ. પાણી કેટલું? બે પખાલ. કામ કર. માંદો છું. જમવા ચાલ. તૈયાર છું.
સેહવું=ધામધુમથી નીકળવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com