________________
-
-
-
-
-
જોડકણાં
: ૧૭ :
૪૩ ઊંચાં ઊંચા પતિયાં,
ને વીલાં વીલાં મહીં; રખે ને ભાઈ
તમે માસ્તર હે.
માસ્તર રે માસ્તર,
ઘોડે પલાસ્તર; હાથમાં છત્રી ને માસ્તર ખત્રી.
૪૫? ખાજે પીછે ખેલજે,
કરજે મોજમજા; બુધવારી બપોરી
ને રવિવારી રજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com