________________
-
-
-
: ૧૮ઃ
જોડકણાં
-
-
--
-
-
-
-
-
બધેકા રે બધેકા,
પાણિયારે રહેતા; પાણી ભર્યું કુંડીમાં, દે બધેકાની મેડીમાં.
૪૭ તરવાડી રે તરવાડી!
તરવાડીને ત્રણસે ઢેર,
તેય તરવાડી છાણચોર. તરવાડી રે તરવાડી!
તરવાડીને ત્રણસો કુવા,
તોય તરવાડી તરસે મૂઆ. તરવાડી રે તરવાડી!
તરવાડીને ત્રણસો પાડા, તોય તરવાડી આંખે બાડા.
-
-
-
--
--
-----
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com