________________
જોડકણા
=
=
૪૮: જાની ાની જાનકા,
બપોરે બે ચાનકા; તપેલામાં દાળ, ને જાનીનું મોં બાળ!
૪૯ મહેતા રે મહેતા,
પાંદડામાં રહેતા; પાંદડું ગયું ઊડી,
મહેતા ગયા બૂડી.
: ૫૦: પંડ્યા પંડ્યા પિપૈયા, થાળી ભરી રૂપૈયા
એક રૂપે ખેટે, પંડ્યાને માર્યો સેટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com