________________
: ૧૧ :
:૨૬:
ચાંદા, ચાંદા ! ધી ગાળ માંડા; દહીં કે દુધડી, માખણ ચુંદડી; ભાઈના માઢામાં, હમુક પાળી .
: 30:
ચાંદા બાપડા, લાવો ફાફડા; દહીં કે દુધડી, માખણ ચુંદડી; ભાઇના મેાઢામાં, હમુક પાળી.
: ૩૧ :
ચાંદા તારૂં. ચાંદરણું, પાલખ મેહું જાય; રામજીભાઈના માળીડામાં
માણું મેાતી માય; એક મેાતી આપે તે મારી હાટડી પુરી થાય.
મેાળીડુ=મેાળિયું: કસબી ફ્રંટા.
જોડકણાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com