________________
જોડકણાં
: ૧૧ : !
૨૬: સુરજ બાપજી તડકે કરે,
તમારાં છોકરાં ટાઢે મરે; ટાઢે મરે તો તાપે, ને ધી ને રોટલો કાપે.
: ૨૭ . શ્રીનાથજીને ઘોડો, ત્રણ પગે ખેડે; એક પગે હાલે ચાલે, પાતાળમાંથી પાણી કાઢે.
૨૮: દીવા દીવા દીવંતી,
દીવાની મા કુલવંતી; કાને કુંડળ, મોતીની માળા, તેત્રીસ કરોડ દેવતાને, નમસ્કાર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com