________________
છે
જે
જોડકણું
૨૫ :
ઘોઘા ઘોઘા ઘોઘસલામ, નાથીબાઈના વીર સલામ, પહેરે પટોળાં ઓઢે ચીર. ગોદડિયાની ગોળી વાગી; જાય ગોદડિયો નાઠો. ઘુઘરીને ઘમકાર,
ટેકરીને ટમકાર; આગલો બંદૂકદાર,
પાછલો ચેકીદાર. તેલ દે, ધૂપ દે, બાવાજી બદામ દે, તેરા બેટા જીવતા રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com