________________
જોડકણાં
:૨૧:
આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છેાકરા, ખાય સુવાળી; મેઘ મેધ રાજા! દિવાળીના બાજરાતાા.
:૨૨:
હાળી હાળી હુતાશણી, ને ઉપર ખડકાં છાણાં.
*
મરાઠી જોડકણાં
::
:૨૩:
તિળ ધ્યા, ગુળ ધ્યા, ગા...ડ ખેાલા. તિળ ધ્યા, ગુળ ધ્યા, ગા...ડ માલા.
૨૪:
ગુડીચા પાડવા, નીટ માલ ગાઢવા. ગુડીચા પાડવા, નીટ માલ ગાઢવા.
૬૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com