________________
જોડકણું
એકલ ખાજા, દૂરબીન તાજા, તીન તડાકા, ચોગલ મોગલ, પંચમ ભાલું, છક બે હૈયા, સતાક પૂતળી, અઠાક હાંડલું, નવાક ઠળિયા, દસાક પડિયો.
૨૦૪ ડાહી એક ડોશી,
ને જાત્રાની હોંશી; કાચલીને વાણે
ને ચાલી તે ટાણે; કાચલીમાં કાણું
ને નીર ભરાણા; કાચલી ગઈ બૂડી
ને વાત ગઈ ઊડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com