________________
જોડકણાં
:૧૩:
· આંખે આવ્યા માર, ને વાર્તા કહેશુ પાર. ગામલામાં ગાટી, ને વાર્તા કીધી ખેાટી.
*૧૭:
વાર્તા રે વાર્તા, ભાભા ઢાર ચારતા,
ચપટી ખેાર લાવતા, સાને
સમજાવતા.
*૧૨°
એક હતા રાજા, રોટલા તાન;
ધી થાડું,
માટલું ફાડું.
: ૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com