Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay
View full book text
________________
જોડકણું
: ૨૯ :
૭૭. માથું મેલે સાચવવા સાચી ટેકને રે, સાચી ટેકને રે, સાચી ટેકને રે. માથું મેલો સાચવવા સાચી ટેકને રે.
ડંકો વાગ્યો, લડવૈયા શુરા જાગજો રે, શુરા જાગજો રે, કાયર ભાગજો રે.
-
---
-
છપ્પનિયામાં ચાર ગયાં– દયા, દાન ને દીવે; સગાંમાંથી સગપણ ગયું, જેમ તેમ કરીને જીવો.
૮૦: પેલું ટાળ્યું પિત્તળ, ને બજરે બીજી વાર; ત્રીજું ટાળ્યું ઢેબરે, ને પિાએ કર્યું એકાકાર !
-
-
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120