SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જોડકણું : ૨૯ : ૭૭. માથું મેલે સાચવવા સાચી ટેકને રે, સાચી ટેકને રે, સાચી ટેકને રે. માથું મેલો સાચવવા સાચી ટેકને રે. ડંકો વાગ્યો, લડવૈયા શુરા જાગજો રે, શુરા જાગજો રે, કાયર ભાગજો રે. - --- - છપ્પનિયામાં ચાર ગયાં– દયા, દાન ને દીવે; સગાંમાંથી સગપણ ગયું, જેમ તેમ કરીને જીવો. ૮૦: પેલું ટાળ્યું પિત્તળ, ને બજરે બીજી વાર; ત્રીજું ટાળ્યું ઢેબરે, ને પિાએ કર્યું એકાકાર ! - - -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy