________________
-
-
--
-
-
--
: ૨૮ :
જોડકણાં
કે ૭૨
રામ નામ લાડવા, ગોપાળ નામ ઘી; કૃષ્ણનામ ખાંડખીર, ઘોળી ઘોળી પી.
૭૩૪ શ્રીમન્નારાયણ હરે, જ્યાં વાસુદેવ હરે!
૬૭૪ રઘુપતિ રાઘવ રાજારામ, પતિતપાવન સીતારામ!
૨૭૫૪ જય જય રામકૃષ્ણ હરે, જયજય રામકૃષ્ણ હરે!
૭૬ઃ જયરામ, જયરામ, જયજય રામ! શ્રીરામ, જયરામ, જયજય રામ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com