________________
જોડકણાં
: ૨૫ :
અંબડી તંબડી, તુરિયાંનું શાક આ લે તારે રોટલો ને લાવ મારૂં શાક.
- ૬૭ ઈચડી, ખીચડી, ખાટી ખીચડી. દાઠા, મહુવા, પાંચ પટુકા; પાંચ ગામે પાલીતાણું, ઉઘાડ વીરા ઘોઘાનું બારું. વાવડીએ જઈને વહાણું વાયું. દાદા માગું–
શીયાણું ને વરસાણું, કાનપર, કારેલી ને મજીઠા; ઘેરૈયા, પાટડી ને બજાણું, એટલા ઉપર ન જાણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com