SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૯ : જોડકણાં - આકાશમાંથી છાશ પડી, પડી પૂળા બે ચાર; તેનું વઘાયું બંદે ખાટિયું, દીવાળી આડા સાડા ત્રણ દિ.” - - - - ઝાંપે વલોવી છાશ કરી, છાશ થઈ પૂળા પચાસ; વાંઝિયાનાં છોકરાં ઢેકું હેકું. ઃ ૮૩૪ ઘર પછવાડે હળ પડ્યું, મેં જાણ્યું કે લવિંગ; મોઢામાં લઈને મમળાવ્યું ત્યાં તે ખીચડી. પાડો ચડ્યો પીંપળે, લબલબ લીંબુ ખાય; ડાળેથી હેઠે પડ્યું જાણે કળાયેલ મેર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy