Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay
View full book text
________________
: ૩૯ :
જોડકણાં
-
આકાશમાંથી છાશ પડી, પડી પૂળા બે ચાર;
તેનું વઘાયું બંદે ખાટિયું, દીવાળી આડા સાડા ત્રણ દિ.”
-
-
-
-
ઝાંપે વલોવી છાશ કરી,
છાશ થઈ પૂળા પચાસ; વાંઝિયાનાં છોકરાં ઢેકું હેકું.
ઃ ૮૩૪ ઘર પછવાડે હળ પડ્યું,
મેં જાણ્યું કે લવિંગ; મોઢામાં લઈને મમળાવ્યું ત્યાં તે ખીચડી.
પાડો ચડ્યો પીંપળે,
લબલબ લીંબુ ખાય; ડાળેથી હેઠે પડ્યું જાણે કળાયેલ મેર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 115 116 117 118 119 120