Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay
View full book text
________________
જોડકણાં
-
- -
-
- -
-
- -
-
- -
-
- -
૫૪. બેરે કહે બૂમ પડી,
લંગડો કહે ભાગે; આંધળો કહે ચોર આવ્યા, નાગ કહે લૂંટ્યા.
૫૫? મેલડિયે મે'માન, અસુરો જઈશ મા; ધરાઈ ખાજે ધાન, પાણીડાં માગીશ મા.
૫૬૪ મગને ખેતર માળ નહિ; ગરાસિયા ગોઝારો નહિ, કણબી નાત બારો નહિ; ઉંદરને ઉચાળો નહિ; ચાટવાને ફાડ નહિ;
ઘરજમાઈને લાડ નહિ. ગેઝારે હત્યારે. મેલડિયે મહેલે. અસૂર=મેડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120