SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જોડકણાં - - - - - - - - - - - - - - - ૫૪. બેરે કહે બૂમ પડી, લંગડો કહે ભાગે; આંધળો કહે ચોર આવ્યા, નાગ કહે લૂંટ્યા. ૫૫? મેલડિયે મે'માન, અસુરો જઈશ મા; ધરાઈ ખાજે ધાન, પાણીડાં માગીશ મા. ૫૬૪ મગને ખેતર માળ નહિ; ગરાસિયા ગોઝારો નહિ, કણબી નાત બારો નહિ; ઉંદરને ઉચાળો નહિ; ચાટવાને ફાડ નહિ; ઘરજમાઈને લાડ નહિ. ગેઝારે હત્યારે. મેલડિયે મહેલે. અસૂર=મેડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy