Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay
View full book text
________________
જોડકણાં
: ૧૫ :
-
--
-
-
૩૮ ઘરમાં કોણ? વહુ બિચારાં. કામબામ કરે? માંદાં બિચારાં. ખાયબાય ખરાં? ત્રણ તગારાં.
૩૯ ડિલ મારૂં ગરમ રે,
ધાન બહુ ભાવે; કામબામ સૂઝે નહિ, નીંદ બહુ આવે.
૪૦: કામ કરેગી બેટી, કમા?
સિર દુખતા હે, અમ્મા. ખાણ ખાયગી બેટી, કમા?
બડા તગારા કિધર હે, અભ્યા?
-------
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120