________________
સા
અર્થાત્—દેશ ઉપાધ્યાય અને એક આચાર્ય, સે। આચાય અને એક પિતા, અને હજાર પિતા ને એક માતા.
માતાનું મહાપકારિત્વ સ્પષ્ટ છે. એ માતા પાતાના બાળકની અશ્રુચિને માટીના ઠીકરાથી સાફ કરે છે, જ્યારે નિન્દક માણુસ પેાતાની જીભ વતી ખીજાના મલ ઉઠાવે છે!
પારકી પંચાતમાં પડી જેનીતેની ટીકા કરનાર વખત ઉપર કેવા ભુંડો પડે છે એ કવિશ્રી દલપતરામની નીચેની કવિતામાં ઠીક ધ્વનિત થાય છે—
“ ઉંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુ’ડા; ભૂતલમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. અગલાની ડાક વાંકી, પાટની ચાંચ વાંકી; કુતરાની પૂંછડીના વાંકોજ વિસ્તાર છે. હાથીની તા સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા; ભેંસને માથે તે વાંકાં શિંગડાંના ભાર છે. સાંભળી શિયાળ મેલ્યું, દાખે દલપતરામ; બીજાનુ તા એક વાંકું, આપનાં અઢાર છે ! ”
દુનિયામાં અનેક ચિત્ર-વિચિત્ર વાતા ઉડે છે. હજારો મેઢેથી હજારા વાતા થાય છે. આમાં ઘણી વાતા તદ્દન ખાટી હાય છે. ઘણી ઘણી વાતામાં ભેળસેળનુ પ્રમાણુ બહુ વધારે હેાય છે-મીઠુંમરચું ભભરાવેલી વાતા ઘણી ચાલે છે. દુનિયાની હવા જ કેાઈ વિચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com