Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 97
________________ જોડકણું એકલ ખાજા, દૂરબીન તાજા, તીન તડાકા, ચોગલ મોગલ, પંચમ ભાલું, છક બે હૈયા, સતાક પૂતળી, અઠાક હાંડલું, નવાક ઠળિયા, દસાક પડિયો. ૨૦૪ ડાહી એક ડોશી, ને જાત્રાની હોંશી; કાચલીને વાણે ને ચાલી તે ટાણે; કાચલીમાં કાણું ને નીર ભરાણા; કાચલી ગઈ બૂડી ને વાત ગઈ ઊડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120