Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 99
________________ છે જે જોડકણું ૨૫ : ઘોઘા ઘોઘા ઘોઘસલામ, નાથીબાઈના વીર સલામ, પહેરે પટોળાં ઓઢે ચીર. ગોદડિયાની ગોળી વાગી; જાય ગોદડિયો નાઠો. ઘુઘરીને ઘમકાર, ટેકરીને ટમકાર; આગલો બંદૂકદાર, પાછલો ચેકીદાર. તેલ દે, ધૂપ દે, બાવાજી બદામ દે, તેરા બેટા જીવતા રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120