________________
૫
"6
शूद्रं चैव भवेद् वृतं ब्राह्मणेऽपि न विद्यते । शूद्रोऽपि ब्राह्मणो ज्ञेयो ब्राह्मणः शूद्र एव च ॥
અર્થાત્—શૂદ્ર પણ ચારિત્રવાન્ હેાય તેા બ્રાહ્મણુ છે, અને બ્રાહ્મણ પણ ચારિત્રહીન હૈાય તેા શૂદ્ર છે. કેમકે ચારિત્રના કેએ ઇજારા રાખ્યા નથી. આગળ વધીને મહાભારત ક્રમાવે છે કે—
चतुर्वेदोऽपि दुर्वृत्तः स शूद्रादतिरिच्यते । " અર્થાત્—ચાર વેદાને વિદ્વાન્ પણ જો દુરાચરણી હેાય તે શૂદ્ર કરતાં પણ નપાવટ છે.
66
આ પરથી સમજી શકાય છે કે, જાતિમાત્રથી કાઇ ઉચ્ચ, ગુરુ કે પૂજ્ય નથી, પણ——
66 गुणाः पूजास्थानं गुणिषु न च लिंगं न च वयः । "
અર્થાત્—ગુણીમાં પ્રકાશતા ચુણે! પૂજાનું સ્થાન છે, નહિ કે તેના વેષ કે તેની ઉમ્મર.
આ પરથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે સાધુના વેષમાત્રથી કાઈ સાધુ હાઇ શકે નહિ, પણ સાધુતાના ગુણેાથી સાધુ કહેવાય. મહર્ષિત જલિ-પ્રણીત ચેાગસૂત્રમાં (બીજા પાદમાં ) પ્રતિપાદિત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતાના પાલનથી સાધુ થવાય છે. જે ચારિત્રધારી, કંચન-કામિનીના ત્યાગી અને શાન્ત-દાન્ત હેાય તે સાધુ કહેવાય. એવા જ અરિગ્રહી સંચમી સન્તા ગુરુ તરીકે પૂજ્ય અને સેવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com