________________
D 3
m Hdula Mama II
કેાઈના પર વૈષ ન રાખ. કોઇની પણ નિન્દા ન કર. YT કૈાઈનું બુરું ન ચિંતવ. જેએ તારા વિરોધી કે નિર્દક હાય !! તેમની ત૨ફ્રે પણ રુષ્ટ ન બન. જેમ પાગલ કે સન્નિપાતરાગી માણસના લવારાને કોઈ ધ્યાનમાં લેતું નથી, તેમ તેવા છે માણસે અજ્ઞાનરોગથી આક્રાન્ત બનેલા હોઈ તેઓ શું કરી રહ્યા છે તેની તેઓને ગમ હોતી નથી, માટે તેઓ ખરી રીતે દયાપાત્ર છે. તેવાઓના ઉદ્ધત પ્રલાપ કે દૌજ ન્યપૂર્ણ વર્તન તરફ રોષ રાખવા ન ઘટે. તેમનું પણ ભલું ચાહીએ ! અને પરમાત્મા તેમને સમૃદ્ધિ આપે એવીજ ભાવના પિષીએ.
વેરથી વેર વધે છે, અને તેનું વહેણુ ભવાન્તરમાં પશુ || સાથે આવે છે અને એની ભયાનક આગમાં અનેક જન્મો ||
સુધી સળગતા રહી બહુ બહુ દુઃ ખામાં પટકાવું પડે છે. માટે છે. છે ક્ષમા-જલથી વેરને ધોઈ નાંખવામાં જ સાચી માણસાઈ છે, જી
ધીર-ગંભીર અને ઉદાર મની મનને મીઠું ને નિર્મલ - રાખવામાં જ સાચો પુરુષાર્થ છે,, કલ્યાણસાધનની કોટી છે પણ એમાં જ છે.
- ન્યાયવિજ યુ છેલ્લી શિખામણ પર-દ્રોહુના પાપી વિચારા હૃદયથી અળગા કરો નિજસ્વાથના વ્યામોહુથી પરનું અનિષ્ટ ને આચરી ! બીજી તરફ શુભ ભાવ ધરતાં આપણું શુભ થાય છે,
બીજા તરફ દુર્ભાવ કરતાં આપણું જ હણાય છે. નાચા વિચારા વિષયના મનમાં ન આણી સર્વથા ! !! એ સુવિચારો દૂર કાઢી હાલવા સઘળી યુથા ! :)
પ્રભુ પ્રેમ જગવી પ્રાર્થનાબલથી સદાચારી બને ! ! ! એ માત્ર સાચા માર્ગ છે શાશ્વત કુશલની સજ્જ ને !. છે.) IS U $ $ $ $ $ 0 3 – ન્યાયવિજય ઉં
{ }
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com