________________
.
આપણા દેશમાં લાખા રખડુ ખાવા ખાંધે ખચકાં-પેટલા નાંખી, લખાચા ઉપાડી ‘જોગમાયા ’ સાથે રખડતા નજરે પડે છે. ભલા વૈરાગીએ તેા બહુ જ થાડા છે, બાકી લુચ્ચા-લફંગા ઘણા હાલી નિકળ્યા છે. પેટ ભરવા અને સાથે જ ઉન્માદ કરવા આવા બદમાશ ભિખારીએ સાધુના ઢોંગ કરી લેાકેાને ઠગતા ફ છે, અને રૂઢિચુસ્ત લેાળા માણસાને ભેળવી તેમની પાસેથી પૈસા પડાવે છે. કેટલીક ભેાળી ખાઇએ પણ તે ચાલબાજ ધુતારાએથી ભાળવાઈ જઈ તેમના ચ'ગુલમાં સી જાય છે અને પેાતાના દિ ઉઠાડે છે. તીર્થ યાત્રાના બહાને આમતેમ રઝળતા એ ઢાંગીએ મતના માલમલીદા ઉડાવી અનાચારાને પેાષે છે. દેશમાં આળસ અને દારિદ્રયને ફેલાવતા આળસુ ભિખારીએ દેશને બહુ ભારે એાજારૂપ થઇ પડયા છે. શરીરે હૃષ્ટપુષ્ટ છતાં મહેનત ન કરવી અને હરામહાડકાંના મની ભીખ માંગતા અને વાતાવરણને મગાડતા રખડવું એ સ્થિતિ હવે નભાવી લેવાય એવી રહી નથી. સ્વાધ્યાય-સયમથી જે પેાતાના જીવનને અજવાળી રહ્યા છે તેઓ તા વન્ય છે, અને તેમને અપાતું દાન એ સુપાત્રદાન છે; પણ શિષ્ટ પદ્ધતિ વગરના જેએ અજ્ઞાન અને આળસમાં પેાતાના દિવસ પૂરા કરે છે, દુસનામાં મચ્યા રહી આસપાસના વાતાવરણમાં મલિનતા પાથરે છે એવા-આળસ ને મૂઢતાને સ્થલે સ્થલે વેરતા-ઢોંગી ‘ સાધુએ 'ને દાન આપવું એ એમના આળસ અને અનાચરણને ઉત્તેજન આપનારું થાય છે. માટે એવા, દાનને લાયક નથી, ધર્મબુદ્ધિથી કરાતા દાનને તે એ કુપાત્રા મિલ્કુલ જ
લાયક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com