Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 82
________________ પલાહારમાંથી થયેા ફલાહાર અને લાહારમાંથી થયા ઢગલાહાર! માટે જ મથુરા, વૃન્દાવન તરફ એમ કહેવાય છે કે— "" " लालाजीकी एकादशी द्वादशीकी दादी हैं ! કાળીયા એકાદશી ખારસ-તેરસ કરતાં માંઘી પડી જાય એ તપ કેવું ? ગીતામાં (સત્તરમા અધ્યાયમાં) શારીર, વાચિક અને માનસ તપ જણાવતાં કહ્યું છે કે, અહિંસા, બ્રહ્મચર્ય, દેવ-ગુરુપૂજન એ આદિ શારીરિક તપ છે; બીજાને ઉદ્વેગ પેદા ન કરે એવું સત્ય, પ્રિય તથા હિતકારક વચન અને સ્વાધ્યાય-અભ્યાસ એ વાચિક તપ છે; અને શુદ્ધ મનેાવૃત્તિ, પવિત્ર ભાવના, સંયમ, સામ્યત્વ એ માનસ તપ છે. આ રીતે જોતાં સત્ય, શીલ, દયા, ક્ષમા, સન્તાષ, નમ્રતા, ઋજુતા, મૃદુતા, પાપકાર એ બધું તપ છે, સદાચરણુ માત્ર તપ છે. અનશન, અલ્પાશન કે રુક્ષાશનથી સદાચરણુરૂપ તપ ખિલવવાનું છે. સાધ્ય-સાધનના આ સબન્ધ ખાસ ખ્યાલમાં રાખવાના છે. સદાચરણુરૂપ પરિણામ ન આણે એ અનશનાદિ તપની શું કિમ્મત ? ઉપસ હાર હવે આ લેખ પૂર્ણ કરું છું. અન્તમાં આખા લેખના સારરૂપે મારે જણાવવુ જોઇએ કે સત્ય, સયમ અને સેવા એ ત્રણ પદ્મામાં કલ્યાણુસાધનના આખા મા સમાઈ જાય છે. સમગ્ર ધાર્મિક અને આધ્યાત્મિક વાઙમયનું પરિપૂર્ણ રહસ્ય એ ત્રિપદીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120