________________
هی
આવી જાય છે. જે સર્જન એ ત્રિપદીને સમજશે, મનનમાં લેશે, એની ઉપર અભિરુચિ ધરાવશે અને ક્રમે ક્રમે એને પેાતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે તે સુખી થશે—આ લોકમાં અને પરલોકમાં, ભગવાની સાચી ભક્તિ એની આજ્ઞાના પાલનમાં છેThe real worship of God is to obey His commands. અને એની આજ્ઞાનુ... પાલન એ મંગલભૂત ત્રણ સકારોના પાલનમાં રહેલ છે. એ પાલનથી પાલક ભવસાગરને તરી જશે.
" वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय || "
એ યર્જુવેદના પુરુષસૂક્તના સૂક્ત મુજમ તે પરમ આત્મદર્શન પામીને મૃત્યુને આળ'ગી જશે અને દેવદુલ ભ ભાગ્યસામ્રાજ્યને ભોક્તા બની પૂર્ણ મંગલધામને પ્રાપ્ત થશે.
અન્તમાં મારી પ્રાર્થના પણ અહીં પ્રદર્શિત કરી લઉં : मुझको नहीं कुछ चाहिए, मुझको नहीं कुछ चाहिए, मुझको सभी कुछ प्राप्त है, मुझको नहीं कुछ चाहिए;
भगवानकी मुझ पर सदैव दया रहे यह चाहिए, सत्कर्म - पथ पर मैं निरन्तर स्थिर रहूं यह चाहिए ।
சு આ ભક્તિવચન છે. એની તા બધા પર યા છે. એની દયામાત્રથી જે પ્રાણીને ઉદ્ધાર થતા હાય તેા એ એક પણ જીવને આ સંસારના ખાડામાં રહેવા ન દે, દરેકને ઉઠાવી ઉઠાવી મુક્તિધામમાં ખેસાડી દે. ખરી વાત એ છે કે એને કાઈ લક્ત ઉપર રાગ કે અભક્ત પર દ્વેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com