________________
સન, ગંગા કહે છે, આવીને મને કયારે પવિત્ર કરશે
ગંગા મેટી કે આ સજ્જન માટે? ચારિત્રશાલી સકાનનાં ચરણારવિન્દને સ્વર્ગના સમ્રાટે પણ ભક્તિનમ્ર બની અભિવન્દ છે. સત્ય, શીલ, સંયમ એ જ જીવનના સાચા પ્રાણ છે. એ પ્રાણવાન મનુષ્ય જ સાચો મહાત્મા છે, સાચો વીર છે. “વિશુદ્ધિમગ (બૌદ્ધગ્રન્થ) સ્પષ વદે છે:
Jવન,
" न गंगा यमुना चापि सरयू वा सरस्सती।
निनगा वा चिरवती मही चापि महानदी ॥" " सणंति विसोधेतुं तं मलं इध पाणिनं । વિરોધથતિ સત્તાન ચં –ારું મરું ”
અર્થાત–ગંગા, યમુના, સરયુ, સરસ્વતી વગેરે નદીઓ પ્રાણીઓના તે મેલને દેવા સમર્થ નથી, કે જે મેલને શીલરૂપ જલ ધોઈ શકે છે.
આપણા ઘરડાઓ ચેપડા લખી કલમને પિતાના કાન ઉપર મૂક્તા, ત્યારે કાન ઉપર બેઠેલી કલમ, જાણે કે, કાનમાં પિતાના માલિકને શિખામણ ન આપી રહી હોય તેમ કહે છે –
" सत्क्षेत्रे साधु दानं रिपुजन-सुहृदां चोपकारं कुरु त्वं सौजन्यं बन्धुवर्गे निजहितमुचितं स्वामिकार्य यथार्थम् । श्रोत्रे ते तथ्यमेतत् कथयति सततं लेखिनी भाग्यशालिन् ! नो चेन्नष्टेऽधिकारे मम मुखसदृशं तावकीनं मुखं स्यात् ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com