________________
!
પેાતાના હાથના ઉપયોગ કર્યો છે. પરદ્રોહના પાપે એના હાથ લેાહીઆરા છે. માટે ખાઇશ માં, એ નાપાક હાથ ખાધા તા તું નાપાક મની જઈશ. શિયાળ કહેઃ ઠીક, એના કાન ખાઉં તા? સાધુએ કહ્યું, કાન પણ સારા નથી. એણે પેાતાના કાનથી સદુપદેશનું શ્રવણ કર્યું નથી. દુનિયાની ગંદી, ભુંડી અને ખટપટી વાતા સાંભળવામાં એના કાને રસ લીધા છે. આખા ખાતા? શિયાળે કહ્યું. મહાત્મા કહે છેઃ એણે પોતાની આંખેાથી સાધુસન્તાનાં દન કર્યાં નથી. એની આંખેામાં હમેશાં કામિવકાર ભરેલા રહેતા. પરસ્ત્રી પર કુદૃષ્ટિ કર્યાં કરતા. ગુસ્સા પણ એની આંખેામાં એટલે જ સળગતા રહેતા. જેને-તેને ડાળા કાઢી ડરાવતા, લાલ આંખ કરી ઠ્ઠીરાવતા અને ખીજાના ઉપર પેાતાના રાક્જમાવવા કોશિશ કરતા. પગ ખાઉં તે ? શિયાળે કહ્યું. મહાત્માએ કહ્યું: એના પગ તીમાં ગયા નથી. જે પ્રદેશ આધ્યાત્મિક પાવિત્ર્યથી સમુજ્વલ હોય અને જ્યાં જવાથી તરવાની ભાવના સ્ફુરે, ખિલે તે તી. એવા તીર્થનાં પવિંત્ર વાતાવરણુ, પવિત્ર સત્તમાગમ આધ્યાત્મિક દૃષ્ટિને જાગરિત કરવામાં, જાગ્રત્ રાખવામાં મહુ ઉપકારક થાય છે. પણ આ · હજરત ' કદી તી - લાભ માટે ભાવનાશાલી ખન્યા નહેાતા. પૈસા ભેગા કરવા જ્યાં-ત્યાં રખડતા, પણ પરાપકારના કાર્ય સારુ એણે કદી પેાતાના પગ ચલાવ્યા નથી. એનુ પેટ ખાઉં ? શિયાળે કહ્યું. મહાત્મા કહે છે. એના પેટમાં અન્યાયની રોટી ભરી છે. ધનસગ્રહ પાછળ ન્યાયનું ખૂન કરવામાં એણે જરાય આંચકા ખાધા નથી. “ ભજ કલદાર! ભજ લદાર'! '' મન્ત્રના ઉપાસક એ ચાલબાજ સજ્જને(?)
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com