________________
કર
ફૂડકપટભરેલ સાધન ને રીતેાથી માયાવી અને ઢગારા ધંધા કરવામાં કશી મણા રાખી નથી. એ પેટભરા જાલિમે વ્યાજ-વટાવના ધંધામાં પણ ગરીબ દીનદુખિયાની ગર્દનને નિર્દયપણે રહેંસી નાંખી છે. આમ પાપાચરણેા દ્વારા નાપાક લક્ષ્મીનેા હાલાહલ-રસ પીને એણે પેાતાના ઉદરને નાપાક બનાવ્યું છે. માથું ખાઉં તે શિયાળ એલ્યું. મહાત્માએ કહ્યું: માથું પણ એનું સારું નથી, મદાન્માદથી ચું–લક્કડ જેવું અક્કડ રહેતુ. “ આપી મેં ઔર્ સવ, દેઢ અનેં ધૂમ ” જેવી ગભરી ડેફાસ મારતા. એવી બેશરમ ઉદ્ધતાઇમાં એની નટાઇનું હાંસીપાત્ર પ્રદર્શન થતું, પણ એ મદાન્યને નહાતું દેખાતું. માટે હે શિયાળ ! આ આખુ શરીર નાપાક છે, એક પણુ-આ શરીરનું-અંગ ખાવા લાયક નથી. તથાસ્તુ કહી શિયાળ ચાલ્યું ગયું.
આ પરથી સાર એ લેવાના છે કે આપણે આપણા શરીરના એક પણ અંગાપાંગથી દુરાચરણનું કામ ન કરવું જોઇએ, દુરાચરણ માટે આ શરીર નથી મળ્યું, પણ આ શરીર દરેક અવયવથી સત્કર્મ કરવા માટે મળ્યું છે. માટે આ મહાન્ માનવ-દેહના જરા પણ દુરુપયેાગ ન થવા પામે તેનું ખરાખર ધ્યાન રાખવું ઘટે.
હિન્દુ ધર્માંમાં પ્રસિદ્ધ તીર્થરૂપ ગંગા પાતેશું વદે છે? જુએ
परदार- परद्रव्य-परद्रोहपराङ्मुखः ।
गंगा ते कदाssगत्य मामसौ पावयिष्यति ? ॥ "
અર્થાત્--પરદાર, પરદ્રવ્ય અને પરદ્રોહથી પરામ્મુખ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com