Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 71
________________ ૫૮ પ્રબલ જવલિત અયપૂતલી આલિંગન ભલું તંત; નરકદ્વાર–નિતંબિની– જઘનસેવન એ દુરંત. પાપસ્થાનક. ૪ દાવાનલ ગુણ-વનતણે, કુલમીકૂર્ચક એહ; રાજધાની મહરાયની, પાતક– કાનને મેહ. પાપસ્થાનક૫ પ્રભુતાએ હરિસારિખ, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા છેડે પરનર નાર. પાપસ્થાનક૬ પાપ બંધાયે રે અતિ ઘણું, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિન્તવ્યું કદીયે સફલ નહિ થાય. - પાપસ્થાનક. ૭ મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાન્નિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નર તે પામે નવનિધ. પાપસ્થાનક૭ ૮ ) આ શરીર કેવું અશુચિ છે! એનાં બધાં દ્વારમાંથી અશુચિ જ વહે છે. મલા-મૂત્રનો ભલે ચામડાને આ કથળે, એમાં મેહ કરવા જેવું શું છે? શરીરની અન્દર ભરેલ અશુચિને માણસ જે વિચાર કરે તે તેને શરીર પરથી વૈરાગ્ય જ ઉપજે, ૩ લેઢાની જ વન. (પાપરૂપ વનમાં) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120