________________
૫૮
પ્રબલ જવલિત અયપૂતલી આલિંગન ભલું તંત; નરકદ્વાર–નિતંબિની– જઘનસેવન એ દુરંત.
પાપસ્થાનક. ૪ દાવાનલ ગુણ-વનતણે, કુલમીકૂર્ચક એહ; રાજધાની મહરાયની, પાતક– કાનને મેહ.
પાપસ્થાનક૫ પ્રભુતાએ હરિસારિખ, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા છેડે પરનર નાર.
પાપસ્થાનક૬ પાપ બંધાયે રે અતિ ઘણું, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિન્તવ્યું કદીયે સફલ નહિ થાય.
- પાપસ્થાનક. ૭ મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાન્નિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નર તે પામે નવનિધ.
પાપસ્થાનક૭ ૮ )
આ શરીર કેવું અશુચિ છે! એનાં બધાં દ્વારમાંથી અશુચિ જ વહે છે. મલા-મૂત્રનો ભલે ચામડાને આ કથળે, એમાં મેહ કરવા જેવું શું છે? શરીરની અન્દર ભરેલ અશુચિને માણસ જે વિચાર કરે તે તેને શરીર પરથી વૈરાગ્ય જ ઉપજે,
૩ લેઢાની જ વન. (પાપરૂપ વનમાં) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com