SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ પણ એ છે પેાતાની મલિન વાસના. છતાં માણસ પેાતાની મિલન વાસનાના કે ખુરા સંસ્કારના વાંક ન કાઢતાં સામા ઉપર પેાતાના રાષ ઠેલવે છે! * કમજોર ગુસ્સા બહુત ' નહિ તે શું ? આવું સાંભળીને પણ પુરુષ જો અનૈતિક કામાચરણથી વરત થાય તે એટલે અંશે એ ઠીક પણ ગણી લેવાય. અને એ પ્રમાણે સ્ત્રીએ પણ પુરુષને ફટકા લગાવનાર આવા કિસ્સાઓને એ દૃષ્ટિએ ઠીક ગણી તે તેા નવાઈ નહિ. બ્રહ્મચર્યની ભાવનાને વિકસાવતાં મહાન ઉપાધ્યાય યશોવિજયજી વઢે છે. “ પાપસ્થાનક ચોથું વ એ દુતિમૂલ ‘અમભ; જગ સહુ મુ ઝયા છે એહુમાં, છાંડે તે અચ'ભ. પાપસ્થાનક૦ ૧ રૂડુ લાગે રૂ એ રે, પરિણામે અતિ ક્રૂર; ફુલ કિંષાકના સારિખ વગે સર્જન દૂર પાપસ્થાનક૦ ૨ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચલ કઠિન વિશાલ; રામા દુખી ન ાચીએ, એ વિષયેલી રસાલ. પાપસ્થાનક૦ ૩ ૧ અબ્રહ્મચર્ય ૨ શરૂઆતમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy