SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી ઉપરની મેહાન્યતાને દૂર કરવાના ઉદ્દેશે એક કવિએ કહ્યું છે– રે રે કુંભ! કુવા વિષે ઉતરીને પોકાર તું શું કરે? જે આયુષ્ય હશે હવે તુજતણું તે તું અહીં ઉગરે, જે થાશે નર નારીના જ વશમાં તેની દશા આ થશે, ફાંસે ઘાલી ગળા વિષે જરૂર તે ઉડે કવે નાંખશે. ” કુવાના કાંઠે ઠંડા પથરા પર એક ત્યાગી–વૈરાગી બાવાજીએ રતવાસે કર્યો. નિદ્રામાં તેમને સ્વમ આવ્યું. સ્વપ્નમાં સ્ત્રી તેમને કહે છેઃ “જરા આઘા ખસે આઘા, વચમાં છોકરું છે તે ચગદાઈ જશે.” બાવાજી જેવા આઘા ખસ્યા કે તરત કુવામાં પડયા. આસપાસના ખેડુતો ભેગા થઈ ગયા, અને તેમણે બાવાજીને કુવામાં પડેલા જોઈ કહ્યું. બાવાજી, બાવાજી, કુવામાં કેમ પડયા? બાવાજી કહે છેઃ અરે મૂર્ખાઓ! હું કુવામાં કરી રહ્યો છું, પહેલાં મને બહાર કાઢે, પછી પૂછે. બાવાજીને બહાર કાઢયા. બાવાજી બહાર નિકળી તે બધા માણસને નમસ્કાર કરવા લાગ્યા. લેકેએ આશ્ચર્યપૂર્ણ બની પૂછયુંઃ મહારાજ, અમને કેમ નમસ્કાર કરે છે? બાવાજીએ કહ્યુંઃ તુમ બડે બહાદૂર હો. લેકે કહે પણ બાવાજી, વાત શું છે? બાવાજી કહે કયા કહું, સુપનેકી સ્ત્રીને સુઝે કુએમેં ડાલા, તે છતી-જાગતી તુમ્હારા કયા કરતી હગી! આવી વાતે વસ્તુતઃ સ્ત્રીઓનું અપમાન કરનારી ગણાય. ગળે ફાંસે ઘાલનાર કે કુવામાં નાખનાર, નથી સ્ત્રી કે નથી પુરુષ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy