________________
૫૭
પણ એ છે પેાતાની મલિન વાસના. છતાં માણસ પેાતાની મિલન વાસનાના કે ખુરા સંસ્કારના વાંક ન કાઢતાં સામા ઉપર પેાતાના રાષ ઠેલવે છે! * કમજોર ગુસ્સા બહુત ' નહિ તે શું ? આવું સાંભળીને પણ પુરુષ જો અનૈતિક કામાચરણથી વરત થાય તે એટલે અંશે એ ઠીક પણ ગણી લેવાય. અને એ પ્રમાણે સ્ત્રીએ પણ પુરુષને ફટકા લગાવનાર આવા કિસ્સાઓને એ દૃષ્ટિએ ઠીક ગણી તે તેા નવાઈ નહિ.
બ્રહ્મચર્યની ભાવનાને વિકસાવતાં મહાન ઉપાધ્યાય યશોવિજયજી વઢે છે.
“ પાપસ્થાનક ચોથું વ એ દુતિમૂલ ‘અમભ; જગ સહુ મુ ઝયા છે એહુમાં, છાંડે તે અચ'ભ.
પાપસ્થાનક૦ ૧
રૂડુ લાગે રૂ એ રે, પરિણામે અતિ ક્રૂર; ફુલ કિંષાકના સારિખ વગે સર્જન દૂર
પાપસ્થાનક૦ ૨
અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચલ કઠિન વિશાલ; રામા દુખી ન ાચીએ, એ વિષયેલી રસાલ.
પાપસ્થાનક૦ ૩
૧ અબ્રહ્મચર્ય ૨ શરૂઆતમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com