Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 66
________________ ૫૩ વળી એ પણ વિચારવું જોઇએ કે, ભલેલાને ભાંડવાથી કે લપસી પડેલાને ફિટકારવાથી તે સુધરવાના કે ? ઉલટુ, એથી તા એ વધુ વ્યાકુલ અને અને વધારે બગડે. ખીજાને સુધારવાનું કામ સદ્દભાવની લાગણીનાં પ્રદર્શનથી જેટલું સુકર અને તેટલુ તિરસ્કારથી નથી ખનતુ' એ ખાસ ધ્યાનમાં રાખવું જોએ. માણસની ખરાબ વ ણુકને લીધે તેને માટે બંધાયેલ મત તે માણસ સુધરી ગયા પછી પણ ચાલુ રાખવા એ કઇ વ્યાજમી છે? પડેલા માણસ હમેશાંને માટે પડેલા જ રહેવા સર્જાયા છે છું? આજે પડેલા પા। ફરી ઉભા નથી થઇ શકતા? આજે વિલાસમાંથી વિનાશને માર્ગે ઉતરી ગયેલા કાલે વિકાસના માગે આવી શકે છે. તેા પછી પરિસ્થિતિ બદલાતાં પણ એની એ જ દૃષ્ટિ રાખવી શુ' ઉચિત છે ? દુનિયામાં ચાર પાત્ર ગણાયઃ ભક્તિપાત્ર, સ્નેહપાત્ર, કૃપાપાત્ર અને ઉપેક્ષાપાત્ર. પણ દ્વેષપાત્ર કાઇ નથી. દ્વેષથી, તિરસ્કારથી, ઘૃણાપ્રદર્શનથી કાઇ સારું પરિણામ આવતુ નથી, સ્નેહલાગણી અને કૃપાદ્રતા એ જ પડેલાને ઉઠાડવામાં, ભૂલેલાને ઠેકાણે લાવવામાં, અગડેલાને સુધારવામાં કારગત થઇ પડે છે. એને મૂકી ઝેરીલેા માર્ગ લેવા એ કેવલ હાનિકારક છે. એમાં ખીજાનું ભલું તા સધાતુ જ નથી, ઉપરાંત પેાતાના આત્માનું પણ અહિત જ થાય છે. ખીજાને કારણે ખીજાના દોષને લીધે પેાતાના આત્માને કરવા, ક્રૂર અને અશાન્ત બનાવવા-પોતાના દિલમાં ખરાબ ધૂમાડ ભરવા-પેાતાની પ્રસન્નતા, શાન્તતા, મૃદુતા અને સુજનતા ગુમાવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120