SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સા અર્થાત્—દેશ ઉપાધ્યાય અને એક આચાર્ય, સે। આચાય અને એક પિતા, અને હજાર પિતા ને એક માતા. માતાનું મહાપકારિત્વ સ્પષ્ટ છે. એ માતા પાતાના બાળકની અશ્રુચિને માટીના ઠીકરાથી સાફ કરે છે, જ્યારે નિન્દક માણુસ પેાતાની જીભ વતી ખીજાના મલ ઉઠાવે છે! પારકી પંચાતમાં પડી જેનીતેની ટીકા કરનાર વખત ઉપર કેવા ભુંડો પડે છે એ કવિશ્રી દલપતરામની નીચેની કવિતામાં ઠીક ધ્વનિત થાય છે— “ ઉંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુ’ડા; ભૂતલમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. અગલાની ડાક વાંકી, પાટની ચાંચ વાંકી; કુતરાની પૂંછડીના વાંકોજ વિસ્તાર છે. હાથીની તા સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા; ભેંસને માથે તે વાંકાં શિંગડાંના ભાર છે. સાંભળી શિયાળ મેલ્યું, દાખે દલપતરામ; બીજાનુ તા એક વાંકું, આપનાં અઢાર છે ! ” દુનિયામાં અનેક ચિત્ર-વિચિત્ર વાતા ઉડે છે. હજારો મેઢેથી હજારા વાતા થાય છે. આમાં ઘણી વાતા તદ્દન ખાટી હાય છે. ઘણી ઘણી વાતામાં ભેળસેળનુ પ્રમાણુ બહુ વધારે હેાય છે-મીઠુંમરચું ભભરાવેલી વાતા ઘણી ચાલે છે. દુનિયાની હવા જ કેાઈ વિચિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy