Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 23
________________ ૧૦ જગત્સર્જનમાં ભાગ ભજવે છે એમ માનવું તેા ઘટી શકે તેમ નથી. બ્રહ્મનું પરિણામ જગત્ હાય તો તે, બ્રહ્મ જેવું જ સુન્દર હાય, આવું વિકૃત ન હેાય. સારા દૂધની ખીર પણ સારી જ હાય. દીવા સ્વચ્છ, તે તેના પ્રકાશ પણ તેવા સ્વચ્છ, અને દીવા ધુધલા, તા તેનેા પ્રકાશ પણ તેવા જ. જગત્ત્યું વિકારત્વ બ્રહ્મસ'ગત માયાને આભારી છે એમ કહેવામાં તે બ્રહ્મ પાતે જ માયાના ચેાગે વિકારી ઠરે છે. અને એવું તે બ્રહ્મ' શું હશે એ અણુઉકેલ રહી જાય છે. વળી માયા જો અસદ્ભૂત હાય તા શશભૃગની જેમ ઠરે, અને જો સદૂભૂત હાય તા બ્રહ્મ અને માયા એ એ તત્ત્વા સિદ્ધ થવાથી અદ્વૈતવાદ નિરસ્ત થઇ જાય.+ " પ્રત્યેક જીવ એના મૂળ સ્વરૂપમાં પૂર્ણ ચૈતન્યરૂપ બ્રહ્મ છે, પણ તે માયાથી એટલે અજ્ઞાનથી-મેાહથી-કથી આવૃત છે. આમ માનવું બહુ ઠીક ઉતરે છે. અને એ રીતે માયાયુક્ત બ્રહ્મના જ આ સઘળે! વિવત્ત છે એ વાત બહુ સારી રીતે બ ંધ એસતી થઇ જાય છે. વળી, ઇશ્વર, પ્રાણીએ બાંધેલાં કર્મને લેાન્મુખ કરવા માટે તેને (કર્મને) પ્રેરે છે, પ્રેરીને તેને લ દેવામાં સમર્થ બનાવે છે-આ રીતે ઇશ્વરનું પ્રેરકત્વ જો માનીએ તે એના અર્થ એ થાય કે, + माया सती चेद् द्वयतत्व सिद्धिरथासती हन्त ! कुतः प्रपञ्चः ? मायैव चेदर्थसहा च तत् किं माता च वन्ध्या च भवत्परेषाम् ? ॥१॥ —હેમચન્દ્રાચાય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120