Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 46
________________ ૩૩ દૂર કરીને મનના સઘળા મેલને કયારે જે મૂઢ દશાની ભૂલ છે ? સુપ્રભાતને તે દિન- ૧ ભવભવ-સંચિત જડતા કયારે નાસશે? કયારે પ્રગટાવીશું અન્તર્ ત છે? વરુણ મોહ-તિમિરને ક્યારે કાઢશું ? ક્યારે થાશે જીવનમાં ઉદ્ઘોત છે ? સુપ્રભાતને તે દિન ૨ કયારે મમતા મારી સમતા પામશું ? ક્યારે ખિલશે નિ:સ્પૃહતાને રંગ છે? વિકારવર્જિત છવન કયારે જીવશું મૂકી દઈને મેહક વિષયાસંગ જે ? સુપ્રભાતને તે દિન ૩ તૃષ્ણની જવાલાને ક્યારે કરશે ? કયારે શિખશું આત્મવિકાસક ગ જે ? ભય કે લાલચ સામે અભિત રહી ક્યારે હણશું સર્વ કર્મના રેગ છે? સુપ્રભાતને તે દિન- ૪ કામ, કૅધ, મદ, માયા, લોભ વિદારીને કયારે કરશુ મેહરાજ્યને ભગ્ન જે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120