________________
પ્રગટ કરી શકીએ ? વિચાર કરતાં ક્રોધ કરવાનું સ્થળ જ જડવું મુશ્કેલ થઈ પડે છે. કદાચ કોઇ વિકટ સંયેાગમાં મનમાં ગુસ્સા થઈ આવે એ સંભવિત છે, પણ તે વખતે તેને દાખી દેવા જ ઉચિત છે. એવા દાખી દેવા જોઇએ કે તેની જ્વાલા ચેહરા ઉપર દેખાવા પામે નહિ. ગંભીરતા ધારણ કરવામાં, મુખાકારને ગંભીર અનાવવામાં ગૌરવ છે–સામાને પ્રભાવિત કરે એવું, જ્યારે ગુસ્સે થવામાં એથી ઉલટી સ્થિતિ છે-લાઘવ છે. ચાંડાળને અડી જવાથી અભડાઈ જવાય તા ક્રોધ જેવા ભારે ચાંડાળ બીજો કોઈ દુનિયામાં છે કે?
બાદશાહે વીરમલને પૂછ્યું –
વીરખલે કહ્યું—
$6
ગુરુ જ્યાં જ્ઞાતી હૈ?”
'' अक्ल गम खाती है " ।
કમ ખાના ઔર ગમ ખાના. કમ ખાના તન્દુરસ્તી કે લિએ ઔર ગમ ખાના શાન્તિ કે લિએ.
નાળિયાનું લેાહીઆવું માતુ' જોઇ માઇનું દિલ ફફડી ઉઠયું, એણે માની લીધુ કે આણે મારા બાળકને મારી નાંખ્યા, અને એકદમ જ એના ઉપર પોતાના માથા પરનું બેડું નાંખી એને છુંદી નાંખ્યા. અને પછી અન્દર આવીને જ્યારે પેાતાના બાળકને સુરક્ષિત જોયા અને એ નાળિયાએ જ ત્યાં આવી ચડેલા સાપથી પેાતાના બાળકનુ રક્ષણ કર્યાની વાત જાણવામાં આવી, ત્યારે તે
એનુ હૃદય કકળી ઉઠયું, એના સન્તાપના પાર ન રહ્યો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com