________________
૧
કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ ખેલે;
રીસતણા રસ જાણીએ
હાલાહુલ તાલે.
કડવાં ફળ છે ક્રોધનાં. ૧
ક્રોધે ક્રોડ પૂર્વ તણું સજમફળ જાય; ક્રોધ સહિત જે તપ કરે, તે તેા લેખે ન થાય. કડવાં ફળ છે ક્રોધનાં. ર
સાધુ ઘણા તપી શિષ્યના ક્રોધ થકી
હતા, ધરતા અન વૈરાગ; થયા. ચકાશિઓ નાગ.
કડવાં ફળ છે કેાત્રનાં ૩ ( શ્રી ઉદયરત્ન )
"
મહાત્મા ગાંધીજી કહે છે ‘મિજાજ કાબૂમાં રાખા. જો તમારી વાત સાચી હાય તા મિજાજ ખાવાનું કારણુ નથી. ધીરજ રાખે પેસાય. અને જો તમારી વાત શકાસ્પદ હાય તા મિજાજ ખાયે શી રીતે પાસાય? ધીરજ ધરવામાં જ ડહાપણુ છે. ’
વિધીની સામે રાષે ભરાવાથી એનું વિરોધીપણ વધે, એને નરમ પાડવાના ઈલાજ સાત્ત્વિક શાન્તભાવને ધારણ કરવામાં છે.
અહંકાર કરવા પણ ખાલિશતા છે. કઈ વિશેષતા પર અહંકાર ? નહિ ત્રણમાં, નહિ તેરમાં, નહિ છપ્પનના મેળમાં, અને આટલું તુમાખીપણું ? “ જાનમાં કાઇ જાણે નહિ ને વરની ફ્રોઇ હું!''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com