SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ ખેલે; રીસતણા રસ જાણીએ હાલાહુલ તાલે. કડવાં ફળ છે ક્રોધનાં. ૧ ક્રોધે ક્રોડ પૂર્વ તણું સજમફળ જાય; ક્રોધ સહિત જે તપ કરે, તે તેા લેખે ન થાય. કડવાં ફળ છે ક્રોધનાં. ર સાધુ ઘણા તપી શિષ્યના ક્રોધ થકી હતા, ધરતા અન વૈરાગ; થયા. ચકાશિઓ નાગ. કડવાં ફળ છે કેાત્રનાં ૩ ( શ્રી ઉદયરત્ન ) " મહાત્મા ગાંધીજી કહે છે ‘મિજાજ કાબૂમાં રાખા. જો તમારી વાત સાચી હાય તા મિજાજ ખાવાનું કારણુ નથી. ધીરજ રાખે પેસાય. અને જો તમારી વાત શકાસ્પદ હાય તા મિજાજ ખાયે શી રીતે પાસાય? ધીરજ ધરવામાં જ ડહાપણુ છે. ’ વિધીની સામે રાષે ભરાવાથી એનું વિરોધીપણ વધે, એને નરમ પાડવાના ઈલાજ સાત્ત્વિક શાન્તભાવને ધારણ કરવામાં છે. અહંકાર કરવા પણ ખાલિશતા છે. કઈ વિશેષતા પર અહંકાર ? નહિ ત્રણમાં, નહિ તેરમાં, નહિ છપ્પનના મેળમાં, અને આટલું તુમાખીપણું ? “ જાનમાં કાઇ જાણે નહિ ને વરની ફ્રોઇ હું!'' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy